મનોરંજન / મેગાસ્ટાર જેકી ચૈન સાથે Hrithik Roshanને પડાવ્યો ફોટો, 'એક પલ કા જીના' પર ડાન્સનો વીડિયો વાયરલ

hrithik roshan poses with jackie chan at red sea film festival 2022 grooves to ek pal ka jeena

સાઉદી અરેબિયાના રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ઋતિક રોશન આકર્ષક ડેપર લુકમાં પહોંચ્યા હતા. મીડિયા અને પ્રશંસકો સાથે વાતચીત કરતા ઋતિકે પોતાની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'ના ગીત એક પલ કા જીના પર ડાન્સ કર્યો. આ ઉપરાંત તેમણે સુપરસ્ટાર જેકી ચેનની સાથે પોઝ આપ્યો.

Loading...