બૉલીવુડ / સુપર 30 : ઋત્વિક રોશને ભોજપુરી સુપરહીટ 'લૉલીપોપ'પર કર્યો દેશી ડાન્સ, જુઓ VIDEO

hrithik roshan dance viral video pawan singh song laguwelu jab to lipstick

ઋત્વિક રોશન (Hrithik Roshan) પોતાની આવનારી ફિલ્મ 'સુપર 30' (Super 30)ને લઇને ચર્ચામાં છે. ઋત્વિક રોશન સોશિયલ મીડિયા પર ફિલ્મ અને તેની મેકિંગ સાથે જોડાયેલી જાણકારી શેર કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશનનો એક વીડિયો ખુબ જ પોપ્યૂલર થઇ રહ્યો છે. વીડિયોમાં બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન ભોજપુરી સ્ટાર પવન સિંહના સુપરહિટ નંબર 'લગાવેલુ જબ લિપિસ્ટિક...' પર સુપર ગેન્ગ સાથે દેશી સ્ટાઇલમાં ડાન્સ (Dance) કરતો નજરે પડી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ