VIRAL / રિતિકનો સર્જરી સમયનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ, સ્થિતિને જોઇને તમને પણ થશે દુખ

Hrithik Roshan Birthday Mother Pinky Roshan Share His Unseen Photo

બોલિવુડ એક્ટર રિતિક રોશનનો આજે 46મો બર્થ ડે છે. રિતિક બોલિવુડના એ એક્ટર્સમાં શામેલ છે જેણે ઓળખની જરૂર નથી. રિતિકની ગણતરી બોલિવુડમા સૌથી મોઁઘા સ્ટાર્સમાં થાય છે, હંમેશા લીડ રોલ કરતા રિતિકે કરિયરની શરૂઆત 2000માં આવેલી ફિલ્મ ' કહો ના પ્યાર હૈ ' થી કરી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી જે ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી હતી, ત્યારે આજે રિતિકની બર્થ ડે પર તેની માતાએ સોશ્યલ મીડિયા પર એવી ફોટો શૅર કર્યો છે જેને જોઇને તમે પણ રડી પડશો.

બ્રેકિંગ ન્યૂઝ