લાલ 'નિ'શાન

મનોરંજન / 2019 ની સૌથી મોટી ફિલ્મ બની શકે છે ઋત્વિક-ટાઇગરની WAR, ટીઝરમાં જોરદાર એક્શન

hrithik roshan and tiger shroff film war action packed teaser release public reaction

ઋત્વકિ રોશન અને ટાઇગર શ્રૉફની મચ અવેટેડ ફિલ્મ WAR નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. મેકર્સ આ ફિલ્મનું ટાઇટલ, ફર્સ્ટ પોસ્ટર અને ટીઝર રિલીઝ કરી દીધું છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ