બોક્સ ઑફિસ / રિતિક અને ટાઇગરની ફિલ્મ 'વૉર' ને મળી બમ્પર ઑપનિંગ, પહેલા દિવસે કમાયા આટલા કરોડ

 Hrithik Roshan and Tiger Shroff film opens with a bang

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' રિલીઝ થતા બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મને ફર્સ્ટ ડે શાનદાર રિસ્પૉન્સ મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, મૂવીએ પહેલા દિવસે 53 કરોડનો બિઝનેસ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ