બોલીવુડ / પોતાનાથી 17 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે હાથમાં હાથ નાખી દેખાયો ઋતિક રોશન, લોકોએ કહ્યું દીકરી જેવી લાગે

hrithik roshan and saba azad walk hand in hand at airport

મુંબઈ એરપોર્ટ પર ઋત્વિક રોશન અને સબાને જોઇને પત્રકારોએ તેમને પોતાના કેમેરામાં કેદ કરી લીધા. સૌથી સારી વાત એ છે કે એરપોર્ટમાંથી બહાર નિકળતી વખતે સબા આઝાદની નજર તેના ડાર્લિગ ઋત્વિક રોશન પરથી હટતી નથી. તે ઋત્વિક રોશનને પ્રેમથી નિહાળતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ