Ek Vaat Kau / ONLINE CLASS: જો આ નહીં ખબર હોય તો તમારું બાળક થશે હેરાન

ભારત કોરોના વાયરસના સંકટથી પસાર થઇ રહ્યું છે. કોરોના વાયરસના કારણે પહેલા લોકડાઉન અને હવે અનલોકમાં પણ હજુ સુધી શાળાઓ શરુ થઇ શકી નથી. એવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ઓનલાઈન ક્લાસ માટે પણ ગાઈડલાઈન આપવામાં આવી જેમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. જો તમારે આ ગાઈડલાઈન વિશે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ