અમદાવાદ / કોરોના જંગ સામે AMCનો મોટો નિર્ણય, આ દર્દીઓને કોરોનાનો સૌથી સચોટ ટેસ્ટ મફત કરી આપશે

HRCT thorax facility for the patients referred by AMC

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે તો અમદાવાદ બાદ હવે સુરતની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કોરોનાના જંગ સામે અમદાવાદ કોર્પોરેશનનો (AMC ) ગરીબ દર્દીઓના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ