એલર્ટ / ડિલિવરી બોય LPG સિલિન્ડર આપતી સમયે માંગે છે એકસ્ટ્રા ચાર્જ તો કરો આ કામ, કંપનીએ આપી ખાસ જાણકારી

hpcl lpg cylinder delivery charge not applicables says company distributar can not collect extra charge

જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના LPG સિલિન્ડરના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે છે. ગેસ સિલિન્ડરના પેમેન્ટને લઈને HPCLએ એક ખાસ જાણકારી આપી છે. હવે તમારે LPG સિલિન્ડરની ડિલિવરી સમયે ડિલિવરી બોયને કોઈ એકસ્ટ્રા ચાર્જ આપવાની જરૂર નથી. જો કોઈ ડિલિવરી બોય આ પ્રકારની માંગણી કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ