ઓડિશા / બે નહીં ત્રણ ટ્રેનો વચ્ચે થયો અકસ્માત: ઓડિશાના મુખ્ય સચિવે જણાવ્યું ઘટના કેવી રીતે બની, આખી રાત ચાલશે રેસ્ક્યૂ ઓપરેશન

Howrah Express first collides with goods train, then Coromandel....full story of Odisha accident

ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. ત્યાં સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. NDRF દુર્ઘટના સ્થળે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ