Howdy Modi / VIDEO: એવું તો શું થયું કે બધાની સામે અમેરિકન સાંસદના પત્નીની માફી માંગવા લાગ્યા PM મોદી

Howdy Modi Pm Narendra Modi Apologize To Texas Senator John Cornyn Wife

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં હાઉડ મોદી કાર્યક્રમ દરમિયાન ત્યાં એક સેનેટ સભ્યની પત્નીને માફી માંગીને સૌને ચોંકાવી દીધા. PM નરેન્દ્ર મોદીનો માફી માંગતો આ વીડિયો પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા શૅર કરવામાં આવ્યો છે જેમાં PM મોદી સહજતાથી માફી માંગી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ