Howdy Modi / PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સેલ્ફી લઇને આ બાળક રાતોરાત બન્યો સ્ટાર

Howdy Modi: PM  Modi And Trump Pose For Selfie With A Kid, Know Who Is This Kid

જો તમે દુનિયાના 2 દિગ્ગજ નેતાઓને સાથે સેલ્ફી લેવી હશે તો શું કરશો? અને તે નેતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તો? નિશ્ચિત રીતે તમે કહેશો કે આ તો અઘરું છે. પરંતુ હાઉડી મોદી ક્રાયકર્મમાં શામેલ 9 વર્ષના આ બાળકે સરળતાથી આ કામ કરી બતાવ્યુ. આ બાળકે મોદી અને ટ્રમ્પને રોકીને તેમની સાથે સેલ્ફી લઇને રાતોરાત સ્ટાર બની ગયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ