VIDEO / આખરે PM મોદીએ HOWDY MODIનો જવાબ આપ્યો, ટ્રમ્પ પણ હસતાં રહી ગયા

Howdy Modi : Narendra Modi says,'everything is fine,' in different Indian languages

PM મોદી અમેરિકાના 7 દિવસીય પ્રવાસમાં હાલ ટેક્સાસના હ્યુસ્ટનમાં છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે NRG સ્ટેડિયમના ઐતિહાસિક કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ પ્રવાસી ભારતીયો પણ હાજર હતા. જ્યાં તેમણે પોતાના અનોખા અંદાજમાં હાઉડી મોદીનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ ટ્રમ્પને પણ આ જવાબ સંભળાવ્યો હતો

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x