તમને ખબર છે 'હાઉડી મોદી' એટલે શું? જાણો અમેરિકામાં થનારા PM મોદીનાં આ અદભૂત પ્રોગ્રામ વિશે... | Howdy Modi meaning event date timing know everything about PM modi programme in Houston

Howdy Modi / તમને ખબર છે 'હાઉડી મોદી' એટલે શું? જાણો અમેરિકામાં થનારા PM મોદીનાં આ અદભૂત પ્રોગ્રામ વિશે...

Howdy Modi meaning event date timing know everything about PM modi programme in Houston

અમેરિકામાં યોજાનારા Howdy Modi પ્રોગ્રામ પર સંપૂર્ણ વિશ્વની નજર છે. આ પ્રોગ્રામ ખાસ કરીને પીએમ મોદી (PM Modi)ને માટે જ આયોજિત કરવામાં આવી રહ્યો છે. Howdy Modiમાં અમેરિકામાં રહેનારા અંદાજે 50 હજારથી પણ વધારે ભારતીયો ભાગ લેવાનાં છે. આ ઇવેન્ટમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતીય મૂળનાં અમેરિકીઓને સંબોધિત કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ