Howdy Modi / માત્ર 16 વર્ષનો કિશોર 'સ્પર્શ શાહ' 50 હજાર લોકો સમક્ષ ગાશે રાષ્ટ્રગાન, PM મોદીને મળવા આતુર

Howdy Modi indian origin teen sparsh shah to sing national anthem in America

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને આજે અમેરિકામાં વસતા એક 16 વર્ષનાં યુવાને સાર્થક કરી બતાવી છે. જે આજે પ્રધાનમંત્રી મોદીનાં હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાશે. આ યુવકનું નામ સ્પર્શ શાહ છે. જે જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા નામની બિમારીથી પીડિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ