Howdy Modi / કાર્યક્રમ માટે અમેરિકાના હ્યૂસ્ટનની જ કેમ કરવામાં આવી પસંદગી? જાણો અહીંયા

howdy modi in houston why trump will share the stage with modi

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં આજે 'હાઉડી મોદી' ઇવેન્ટ યોજાશે. એમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપણ પણ સામેલ થશે. કાર્યક્રમમાં 50 હજાર લોકોના સામેલ થવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ