Howdy Modi / ટ્રમ્પ એક એવું વાક્ય બોલ્યાં ને હાજર તમામ લોકોએ ઊભાં થઈ તાળીઓ પાડી, ઇમરાન ખાનને નહીં ગમે

Howdy Modi : Donald Trump's statement on Pakistan

અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાયેલ 'Howdy Modi' કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના સંબોધન બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50 હજાર અમેરિકન-ભારતીયોને સંબોધન કર્યું હતું. ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથેની મિત્રતાના વખાણ કર્યા હતા. આ સાથે પાકિસ્તાનને નામ લીધા વગર ટોણો પણ માર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ