Howdy Modi / આશરે બે કલાક કાર્યક્રમમાં રહેશે ટ્રંપ, મોદીનું ભાષણ પણ સાંભળશે

howdy modi donald trump likely to deliver 30 minute long major speech on india

Howdy Modi ઇવેન્ટમાં મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ હાજરી આપશે. મળતી જાણકારી અનુસાર ટ્રંપ આશરે 100 મીનિટ હ્યૂસ્ટના એનઆરજી સ્ટેડિયમમાં પસાર કરશે. હજુ આ સત્તાવાર રીતે આવ્યું નથી પરંતુ ટ્રંપ ત્યાં 30 મીનિટ બોલી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ