જલ્દી કરો! / પેટ્રોલ ભરાવા જશો બાઈક લઈને, આવશો SUV કાર જીતીને : જાણો ઓફર

how you can win suv bikes and cash prizes in indian oil winter carnival

દેશની સૌથી મોટી સરકારી પેટ્રો માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ (IOCL) 4 ડિસેમ્બરથી એક વિન્ટર કાર્નિવલ શરૂ કરવા જઇ રહ્યું છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને SUV, બાઇક્સ અને દર અઠવાડિયે 5 હજાર રૂપિયા જીતવાની તક મળશે. આ ઓફરનો લાભ 31 ડિસેમ્બર સુધી લઇ શકાશે. 

બ્રેકિંગ ન્યૂઝ