કામની વાત / ડ્રાઈવિંગ લાયસન્સ થઈ ગયું છે એક્સપાયર તો ન લો ટેન્શન, RTO ગયા વિના આ પ્રોસેસથી થશે રિન્યૂ

how you can renew your driving license online without visiting rto

અનેક લોકોને હવે ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે RTOના આંટા મારવા પડશે નહીં. તમે ઈન્ટરનેટની મદદથી તેને ઘરે બેઠા રિન્યૂ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ