Ek Vaat Kau / બૅંક ઉઠી જશે કે નહીં ઘેર-બેઠાં આ રીતે જાણો, નહીં ફસાય તમારા પૈસા

યસ બેંકના હાલના આર્થિક સંકટથી સામાન્ય રોકાણકારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે કે શું કોઈ પણ બેંક આવા આર્થિક સંકટમાં ફસાઈ શકે છે? જો તમે કોઈ બેંકમાં નવું ખાતું ખોલાવા જઈ રહ્યા છો અથવા તમારા હાલના એકાઉન્ટની બેંકની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે એ જો તમારે ચકાસવું હોય તો આટલા પગલાં ભરવા પડશે. જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ