ગુજરાત / આવી રીતે થશે જળનો સંગ્રહ? ચેકડેમની હાલત ચેક કરી તો ઘણામાં પાણી ટીપું ન ટકી એમ નથી, સમારકામ ન થયું તો સિંચાઇમાં પડશે તકલીફ

How will water be stored? If you check the condition of the check dams, it is not that there is no water in many of them, if...

કાલોલ તાલુકાના બરોલા ગામે આવેલી કરડ નદીમાં VTV રીયાલીટી ચેક કરવા પહોંચ્યું હતું. જ્યાં ચેકડેમમાં મોટા પાયે દીવાલ ધરાશાયી થઈ હતી અને તેના કારણે ચેકડેમ માં પાણી નો સંગ્રહ થઈ શકતો નથી.

બ્રેકિંગ ન્યૂઝ