WTO / EUનો મોદી સરકારને સવાલ- કેવી રીતે કરશો ખેડૂતોની આવક ડબલ?

how will pm narendra modi double farmers income eu asks at wto

વિશ્વ વ્યાપારવ સંગઠન (WTO) ના અન્ય સભ્યોની ભારત અને અમેરિકામાં ખેડૂતોની મદદ માટેની યોજનાઓ પર નજર ટકી છે. અને આ વાત WTO ના કૃષિ સમિતિની ત્રિમાસિક કૃષિ સમિતિની બેઠકમાં સોમવારે રજૂ કરવામાં આવેલા સવાલોથી સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ