તાણા-વાણા / અમરેલી જીલ્લાનું મોરંગી લતાદીદીનું આજીવન રૂણી કેવી રીતે રહેશે ? વાંચો આ ખાસ કિસ્સો

How will Morangi Latadidi of Amreli district have a lifelong debt? Read this special case

રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથ નુ મંદિર બનાવી આપ્યું હતું તમામ ખર્ચો આ મંદિરનો લતા મંગેશકરે આપ્યો છે અહીં સાઈનાથની મૂર્તિ ખાસ લતા મંગેશકર દ્વારા શિરડીથી મોકલી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ