FOLLOW US
આજે નવા મહિનાનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે આવો જાણીએ:
આજનું પંચાંગ
01 10 2021 શુક્રવાર માસ ભાદરવો પક્ષ કૃષ્ણ તિથિ દશમ નક્ષત્ર પુષ્ય યોગ શિવ કરણ વણિજ સવારે 10.41 પછી વિષ્ટિ ભદ્રા રાશિ કર્ક (ડ.હ.)
આજનું શુભ અશુભ
શુભાંક - આજનો શુભ અંક 1 છે શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ અને દૂધીયો શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-31 થી 13-16 સુધી રહેશે રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10-06 થી 11-30 સુધી શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે શું કરવું : કનકધારા સ્તોત્રનો પાઠ કરવો શું ના કરવું : અન્નનો બગાડ ના કરવો આજનો મંત્ર : ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: આજનું દાન : દૂધ સાકર સાથે તુલસી પધરાવી દાન કરો ------------------------ મેષ (અ.લ.ઈ.) વાહન મશીન વગેરેથી સંભાળવુ સારા શુભ સમાચાર મળશે કરેલા રોકાણથી લાભ થશે કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.) નોકરી અને રોકાણથી લાભ થશે યાત્રા પ્રવાસથી લાભ થાય પરોપકારના કામ કરવાથી શાંતિ મળે માનસિક બેચેની જણાશે
મિથુન (ક.છ.ઘ.) જોખમવાળા કામથી દુર રહેવુ ખર્ચનુ પ્રમાણ અધિક જણાશે શત્રુથી સામાન્ય પરેશાની જણાશે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો
કર્ક (ડ.હ.) રોકાયેલુ ધન કોશિષ કરવાથી મળશે કામકાજમાં વૃદ્ધી થશે રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે મનોબળ મજબૂત બનશે
સિહ (મ.ટ.) નવા કામકાજથી લાભ થશે આત્મબળમાં વધારો થશે કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે કામમાં જવાબદારી વધશે
કન્યા (પ.ઠ.ણ.) ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે રાજકાજની રુકાવટો દુર થશે ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે કામકાજમાં સફળતા જણાશે
તુલા (ર.ત.) આકસ્મિક લાભ થાય નવા રોકાણ માટે ઉત્તમ સમય છે વિવાદીત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પંહોચશે મોટાની વાતને દિલ ઉપર ના લેવી
વૃશ્ચિક (ન.ય.) જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે વિરોધીઓ તમારાથી પરાજીત થશે કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમા સાચવવુ વ્યર્થ વાણીવિલાસથી દુર રહેવુ
ધન (ભ.ધ.ફ.ઢ.) સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે સામાજીક કાર્યોમાં યશ પ્રભાવ વધશે વિવેકવાળા કામકાજમાં લાભ થશે હરિફાઇવાળા કામમાં સફળતા મળશે
મકર (ખ.જ.) મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે ધંધામાં આવકની નવી તકો મળશે સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે
કુંભ (ગ.શ.સ.ષ.) મશીનરી અને વાહન બાબતે સંભાળવુ જોખમી કામકાજથી દુર રહેવુ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે કેરીયરની બાબતમાં સાવધાન રહેવુ
મીન (દ.ચ.ઝ.થ.) યાત્રા પ્રવાસ કે ફરવાથી લાભ થશે માન પાન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે હોંશિયારીથી કામમાં ધ્યાન આપવુ