Ek Vaat Kau / અમેરીકાની એક કંપની કેવી રીતે પાછા લાવશે લુપ્ત જાનવરો?

હાલની સ્થિતિએ પૃથ્વી પરથી જાનવરો એક તરફ ઓછા થઈ રહ્યા છે એટલે ઘણા એવા છે જે કોઈને કોઈ કારણોસર લુપ્ત થવાના આરે છે. ત્યારે અમેરિકાની એક રિસર્ચ સંસ્થા જે લુપ્ત થયેલા જાનવરોને ફરી જીવિત કરવાની છે. તો કેવી રીતે આ કંપની પાછા લાવશે લુપ્ત જાનવરોને? જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ