Tech Masala / WhatsApp Chat આખરે બહાર કેવી રીતે આવે છે?

જ્યારથી સુશાંત સિંહ કેસમાં તપાસ આગળ વધી રહી છે તેમ તેમ વિવિધ મીડિયા અહેવાલો અને સોશ્યલ મીડિયામાં મોટા મોટા સ્ટાર્સની વોટ્સએપ ચેટ વાયરલ થઇ રહી છે. આ ચેટ બાદ ઘણા બધા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે આ બધી ચેટ આખરે બહાર કઈ રીતે આવી રહી છે ? શું આપણી ચેટ કોઈ ત્રીજી વ્યક્તિ પણ જોઈ શકે છે ? વધુ જાણવા જુઓ Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ