દારુબંધી / કેવી રીતે પાઈપલાઈનથી પહોંચતો હતો દારુ? આ રીતે થયો પર્દાફાશ

How was the pipeline accessible to alcohol? This is how the exposure occurred

ગુજરાતમાં પાણીની અને ગેસની પાઈપલાઈન તમે જોઈ હશે. હવે ગાંધીનાં ગુજરાતમાં દારુની પાઈપલાઈન નંખાઈ છે. જી હા તમે બરાબર વાંચ્યું છે. બુટલેગરો પોતાનાં વ્યવસાયને વધારવા અને બચાવવા અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતાં હોય છે. જેમાં ત્યારે સુરેન્દ્રનગરનાં એક ગામની સીમામાં દારૂની ભઠ્ઠીથી દારું સીધો લોકો સુધી પહોંચાડવા માટે દારુની પાઈપલાઈન નાંખનામાં આવી હતી. જો સ્થાનિક પોલીસને માહિતી મળતાં તેમણે આ જગ્યાએ રેડ પાડી આ મોડસઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ