ટીપ્સ / આ રીતે 2 મિનિટમાં જ ભગાડો મચ્છર, ભૂલથી પણ પાસે ભટકશે નહીં

how to ward off mosquitoes at home

ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. મચ્છરોના ઉપદ્રવની સાથે બીમારીઓ પણ હેરાન કરવા લાગે છે. ઘરોમાં મચ્છરોને ભગાડવા કંઇ કેટલાય ઉપાય અજમાવીએ છીએ. આજે અમે આપને એવો નુસખો બતાવીશું કે, જે અસરકારક છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. આ ઉપાય માત્ર 2 મિનિટમાં મચ્છરોને છૂમંતર કરી દેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x