ટેક્નિક / હવે તમે પણ Instagram માં તમારું એકાઉન્ટ કરાવી શકશો વેરીફાય, બસ follow કરો આ સ્ટેપ્સ

How to verify your instagram account

અનેક સેલિબ્રિટીએ તેમના એકાઉન્ટ વેરિફાય કરાવી દીધા છે. અગાઉ ઇન્સ્ટાગ્રામ દ્વારા જ જાણીતા લોકોનું એકાઉન્ટ વેરીફાય કરી દેવાતું હતું. અથવા તો તમારે બ્લુ ટીક ખરીદવું પડતું હતું. જોકે હવે કોઇપણ વ્યકિત એકાઉન્ટ વેરીફાય કરાવી શકે છે. જોકે દરેકનું એકાઉન્ટ વેરીફાય થાય તે જરુરી નથી તેમ છતાં ટ્રાય કરી શકો છો. તેના માટે ઇન્સ્ટાગ્રામ પર તમારા પ્રોફાઇલ પર જાવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ