ટીપ્સ / તમારા એન્ડ્રોઇડ ફોનનો આવો પણ ઉપયોગ કરી શકાય છે તે તમે જાણો છો?

how to use Two step verification or two step authentication in android smartphones

ટેકનોલોજીના ઇનોવેશન્સના કારણે મોબાઇલ ફોન વધુને વધુ સિકયોર બની રહ્યા છે. કોઇપણ ઓનલાઇન એકાઉન્ટને વધુ સિકયોર બનાવવા  ટુ ફેકટર ઓથેન્ટિકેશન રાખવા જોઇએ. ત્યારે બહુ ઓછા લોકોને ખબર છે કે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ સિકયુરિટી કી એટલે કે ઓનલાઇન એકાઉન્ટને ઓથેન્ટિકેટ કરવા કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ