ઉનાળાની શરૂઆત થતા જ પાણીનો પ્રશ્ન ચોતરફથી ઉઠે છે. ત્યારે ગામડાઓની સાથો સાથ શહેરોમાં પણ જળસંકટ ઉદભવે છે. પરંતુ આ સંકટનું સર્જન આપણે જ કરીએ છીએ અને એ સંકટ ન આવે તે માટે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમે શું કાળજી રાખશો? જુઓ આરપારમાં આ બચાવજો નહીંતર શહેરો નહીં બચે....