નવરાત્રિ / આ રીતે કરો માં અંબાની પૂજા-અર્ચના, તમામ સંકટ થશે દૂર

How to worship the Goddess during Navratri ?

મા અંબા જગત જનની આદ્યશક્તિ છે. રવિવારથી માં અંબાની આરાધના સમાન નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે ભક્તિભાવથી કરવામાં આવેલ પૂજા અર્ચના થકી જગદંબાના આશિર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ