ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આસ્થા / ગણેશજીને આટલા લાડુ ધરવાથી પ્રાપ્ત થાય છે જગતનું તમામ ઐશ્વર્ય, જાણો વિઘ્નહર્તાની દિવ્ય કથા

how to worship lord ganesha

કહેવાય છે કે જે શ્રદ્ધાળુ ગણેશ ઉપાસક હોય તેના જીવનમાં કોઇ જ દુઃખ આવતું નથી. જો પૂર્વ જન્મનાં કોઇ કર્મોને કારણે આવી ગયું હોય તો બહુ જલદી તે દુઃખ દૂર થઇ જાય જાય છે. આવા પરમ કૃપાળુ છે ગૌરી પુત્ર ગણેશજી. આવો તેમની એક રમ્ય કથાનું અત્રે પાન કરીએ માતા મેના તથા પિતા હિમાલયની પુષ્કળ મનાઇ હોવા છતાં પાર્વતીએ શિવને પામવા પુષ્કળ તપ શરૂ કર્યું. તપથી શિવ પ્રસન્ન થયા. બંનેનાં લગ્ન થયાં. બંને આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ