આધ્યાત્મિક / અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિનો 30જૂનથી પ્રારંભ, આ રીતે કરો દેવીની ઉપાસના, મળશે મનોવાંછિત ફળ

 how to worship lord durga during ashadhi navratri

અષાઢ ગુપ્ત નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ