બ્રેકિંગ ન્યુઝ
VTV / How To Use Use Toothpaste For Skin Whitening Acne Pimples Dark Spots
Noor
Last Updated: 03:51 PM, 5 March 2020
ADVERTISEMENT
ડાર્ક સ્પોટ માટે
જો તમારા ચહેરા પર કાળા ડાઘ પડી ગયા છે તો 1 ચમચી વ્હાઈટ ટૂથપેસ્ટ લઈને તેમાં 2 ટીપાં લીંબુનો રસ મિક્સ કરી લો. પછી આ મિશ્રણ ડાઘ હોય ત્યાં લગાવો. આ રીતે 2 સપ્તાહ સુધી રોજ કરવું. જોકે, તમને એક રાતમાં તેની અસર દેખાશે.
ADVERTISEMENT
ચહેરો ગોરો કરવા
જો તમારે ચહેરાનો રંગ સાફ કરવો હોય તો સહેજ વ્હાઈટ ટૂથપેસ્ટ લઈને તેમાં થોડાં ટામેટાંના રસ નાખીને મિક્સ કરી લો અને પછી ચહેરા પર લગાવો. સૂકાય જાય એટલે ધોઈ લો. સ્કિન બનશે ગોરી.
કોઈ જંતુ કરડી જાય
જો તમને કોઈ કીડો કે જંતુ કરડી ગયો હોય તો જે-તે જગ્યાએ વ્હાઈટ ટૂથપેસ્ટ લગાવી દો. 15 મિનિટ રાખીને પછી ધોઈ લો. રેડનેસ, ખુજલી અને તેના ડાઘ પણ દૂર થશે.
ખીલ અને ખાડાં દૂર કરશે
જો તમને ચહેરા પર ખીલ અને ખાડાં વધુ હોય તો સહેજ ટૂથપેસ્ટ લઈને રાતે લગાવી દો અને સવાર સુધી રહેવા દોય આનાથી ચહેરા પરના ખાડા અને ખીલ દૂર થઈ જશે. તમે ટૂથપેસ્ટની સાથે ચપટી બેકિંગ સોડા પણ મિક્સ કરીને લગાવી શકો છો.
ફાઈન લાઈન્સ દૂર કરે છે
ચહેરા પર ફાઈન લાઈન્સ દૂર કરવા માટે 2 ચમચી દૂધ લઈને તેમાં સહેજ ટૂથપેસ્ટ મિક્સ કરી લો અને પછી તેને ફેસ પર જ્યાં ફાઈન લાઈન્સ હોય ત્યાં લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.