બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / how to use fennel seeds for glowing skin skin ke le liye saunf ke fayde anti aging seeds skin care routine fennel face pack

બ્યુટી / ચહેરા પર દાગ-ધબ્બા થશે એક ઝાટકે ગાયબ,સ્કીન બનશે ચમકદાર, આ દેશી રીતથી ડબલ ફાયદો

Manisha Jogi

Last Updated: 06:56 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમમેડ ફેસપેક કેમિકલ ફ્રી હોય છે. ઘરે રહીને નેચરલ વસ્તુઓથી ફેસ માસ્ક બનાવી શકાય છે. વરિયાળીના દાણામાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. ફેસ પર એપ્લાય કરવાથી ત્વચા વધુ ચમકીલી બને છે.

 • ગ્લોઈંગ સ્કિન માટે ઘરેલુ ઉપાય
 • પાચનની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદા
 • અન્ય બ્યુટી બેનેફિટ્સ પણ પ્રદાન કરે છે

જો તમે ગ્લોઈંગ સ્કિન માટે ઘરેલુ ઉપાય અજમાવી રહ્યા છો, તો હોમમેડ પેકને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જે ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. હોમમેડ ફેસપેક કેમિકલ ફ્રી હોય છે. ઘરે રહીને નેચરલ વસ્તુઓથી ફેસ માસ્ક બનાવી શકાય છે. વરિયાળીના દાણામાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. જે પાચનની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. અહીંયા અમે તમને નેચરલ ફેસ માસ્ક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, ફેસ પર એપ્લાય કરવાથી ત્વચા વધુ ચમકીલી બને છે તથા અન્ય બ્યુટી બેનેફિટ્સ પણ પ્રદાન કરે છે. 

 • વરિયાળીનું ફેસ માસ્ક? (How To Prepare Fennel Face Mask?)
 • વરિયાળી ખૂબ જ ઝીણી પીસી લો
 • મધ- 1 નાની ચમચી
 • દહીં- 1 નાની ચમચી

ફેસ માસ્ક બનાવવાની રીત

 • પીસેલી વરિયાળીમાં એક ચમચી મધ અને દહીં મિશ્ર કરો.
 • આ મિશ્રણ ચહેરા અને ગરદન પર લગાવો.
 • 10 મિનિટ સુધી સુકાવા દો અને સ્ક્રબ કરો.
 • હવે ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

વરિયાળી સ્કિન માટે ફાયદાકારક છે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં કોપર, મેગ્નેશિયમ અને ઝિંક રહેલું છે. પેકનો નિયમિતરૂપે ઉપયોગ કરવાથી ત્વચા વધુ સોફ્ટ અને યુવા બને છે. મધના કારણે ત્વચા ચમકીલી બને છે અને ખીલ પણ દૂર થાય છે. નિયમિતરૂપે વરિયાળીનો ઉપયોગ કરવા માટે 2 ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી લો અને ગાળીને તેનો ટોનર તરીકે ઉપયોગ કરો. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty Benefits Beauty tips Face Pack For Glowing Skin Face mask Fennel Fennel Benefits Fennel Face Mask glowing skin વરિયાળી ફેસ પેક વરિયાળીનું ફેસ માસ્ક beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ