ફાયદાકારક / ડિપ્રેશન અને સ્ટ્રેસને દૂર કરી બ્રેન પાવર વધારે છે આ વસ્તુ, ઘરમાં રાખશો તો નહીં થાય માનસિક વિકારો

How To Use Essential Oils For Brain Health

આજકાલ સ્ટ્રેસ અને ડિપ્રેશન સહિતનાકારણોથી ઘણાં લોકોમાં બ્રેન રિલેટેડ પ્રોબ્લેમ્સ વધવા લાગી છે. હેલ્ધી ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરીને બોડી અને બ્રેન બંનેને હેલ્ધી રાખી શકાય છે. પણ માનસિક વિકારો થાય તો ખાસ ધ્યાન આપવું જરૂરી છે. એવામાં એસેન્શિયલ ઓઈલ એક બેસ્ટ નેચરલ ઉપાય સાબિત થઈ શખે છે. એસેન્શિયલ ઓઈલ તણાવને દૂર કરીને મેમરી પાવર વધાવામાં બહુ જ ફાયદાકારક રહે છે. સાથે જ માનસિક વિકારોથી પણ બચાવે છે. ચાલો જાણીએ ફાયદા.

બ્રેકિંગ ન્યૂઝ