ફાયદાકારક / તેલ અથવા શેમ્પૂમાં આ 1 વસ્તુ મિક્સ કરીને લગાવો, મહિનામાં જ વધી જશે તમારા વાળની લંબાઈ અને ગ્રોથ

how to use apple cider vinegar for hair growth

આજકાલ વાળ સંબંધી સમસ્યાઓથી બધાં જ પરેશાન છે. મહિલા હોય કે પુરૂષો બધાંને વાળને લગતી કોઈને કોઈ સમસ્યા હોય જ છે. તેને દૂર કરવા લોકો જાતજાતના ઓઈલ, શેમ્પૂથી લઈને ઘરેલૂ નુસખાઓનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી ખાસ ફાયદો થતો નથી. જેથી આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેના પ્રયોગથી મહિનામાં જ વાળની લંબાઈ અને ગ્રોથ વધી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ