TECH MASALA / એક ફોનમાં 2 Whatsapp આ રીતે વાપરો

આજે મોબાઈલ અને Whatsapp આ બંને વગર આપણું જીવન અધુરું બની ગયું છે. વૉટ્સઍપ માધ્યમ આજે કમ્યુનિકેશન માત્ર ચૅટ સુધી સીમિત નથી રહ્યું પરંતુ તે કમાણીનું સાધન પણ બની ગયું છે. જેથી ઘણી વખતે એક જ વ્યક્તિને 2 વૉટ્સઍપ ઉપયોગ કરવાની પરિસ્થિતિ બની જતી હોય છે. આવામાં જો તમારી પાસે એક જ ઍન્ડ્રોઈડ ફોન છે અને 2 વૉટ્સઍપ અકાઉન્ટ યુઝ કરવા છે તો તેની આ ટ્રિક જુઓ આજના Tech Masala માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ