કામની વાત / રૅશનકાર્ડમાં હવે ઘરે બેઠા અપડેટ કરી શકશો મોબાઇલ નંબર, જાણો વિગતે

How to update mobile number in ration card

રેશન કાર્ડ એક એવુ ડૉક્યુમેન્ટ છે જેની મદદથી તમને સરકાર તરફથી કરિયાણુ ફ્રીમાં મળે છે. જો આ કાર્ડ પર તમારો નંબર ખોટો છે તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો જલ્દી જ તમારા મોબાઇલ નંબર અપડેટ કરાવી લો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ