તમારા કામનું / હવે એકદમ સરળતાથી ઘરે બેઠા આધાર કાર્ડમાં બદલો એડ્રેસ, UIDAIએ વીડિયોમાં જણાવી પ્રોસેસ

how to update aadhaar address online check status

કોરોના સંકટના સમયમાં ઘણાં લોકોને પોતાનું શહેર બદલવું પડી રહ્યું છે. એવામાં કરોડો લોકો સરકારી કામ માટે એડ્રેસને લઈને ઘણી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. તમારી આ જ પરેશાની દૂર કરવા માટે UIDAIએ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવાથી જોડાયેલી નવી સર્વિસની જાહેરાત કરી છે. આ સર્વિસ હેઠળ તમે ઘરે બેઠા સરળતાથી આધાર કાર્ડમાં તમારું એડ્રેસ બદલાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ માટે UIDAIએ એક વીડિયો જારી કર્યો છે. જેમાં એડ્રેસ ચેન્જ કરવાની તમામ જાણકારી બતાવવામાં આવી છે. આ વીડિયોની મદદથી કોઈપણ સરળતાથી ઘેર બેઠા આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ