તમારા કામનું / આધાર ધારકો માટે કામના સમાચાર, ઘરે બેઠાં આ પ્રોસેસ કરી લેજો નહીંતર થઈ શકે છે...

How to Unlock Aadhaar Biometrics for security through uidai

પર્સનલ આઈડેન્ટિફિકેશન માટે આધાર ખૂબ જ જરૂરી છે. તેના ઓનલાઈન પોર્ટલ uidai.gov.in પર તેનાથી જોડાયેલા ઘણાં કામ કરી શકાય છે. તમારા આધારનો ખોટો ઉપયોગ થતાં રોકવા માટે એક ઓનલાઈન સર્વિસ યુઝર્સને બાયોમેટ્રિક ડિટેલ્સ લોક અથવા અનલોક કરવાની સુવિધા મળે છે. તમે પણ બાયોમેટ્રિક લોક કરી શકો છો. UIDAI તેને લોક અનલોક કરવાની સુવિધા આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ