કામની વાત / શિયાળાની શરદી-ખાંસીથી બચવાના આ છે ખાસ નુસખા, રસોઈમાં જ મળી જશે ઉપાય

How to Treat and prevent Common Cold and cough with Home Remedies

જ્યારે પણ સીઝન બદલાય છે અને શિયાળાના ઠંડા પવનો શરૂ થાય છે ત્યારે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો પણ શરૂ થાય છે. મોટાભાગે લોકોને શરદી અને ખાંસીની તકલીફ જોવા મળે છે. આ સમયે જો તમે એન્ટીબાયોટિક્સ લેવાનું પસંદ નથી કરતા તો તમે રાહતને માટે કેટલાક સરળ અને ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. મોટાભાગે શરદી - ખાંસીની ફરિયાદમાં ગળા સંબંધી તકલીફો વધારે જોવા મળે છે. આ માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. જે તમને તરત જ રાહત આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ