સારવાર / ઘરમાં કામ કરતી વખતે કે કોઈ અકસ્માતમાં દાઝી જાઓ તો, સૌથી પહેલાં કરો આ કામ અને રાખો આટલી સાવધાની

How To Treat A Burn First Aid Treatment for injuries and Burns

વાગવું, પડવું કે દાઝી જવું વગેરે જેવી સમસ્યાઓમાં જો તાત્કાલિક ઉપાયો જાણતા હોઈએ તો તરત જ સારવાર થઇ જાય છે અને દર્દીને ઘણી મદદ મળી શકે છે. આ જ રીતે ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે પણ હાથ દાઝી જાય છે. જેથી દાઝી જવાની નાનીથી લઈને મોટી ઈજાઓમાં સૌથી પહેલાં શું કરવું તે વિશે જાણવું જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ