ટિકિટ બુકિંગ / વેટિંગ લિસ્ટમાં ટ્રેન ટિકિટ બુક કરતાં પહેલા જાણી લો આ વાતો નહીં તો કન્ફર્મ નહીં થાય તમારી ટિકિટ

how to take confirm ticket of train and follow these ticket while take waiting list ticket

ભારતીય રેલ્વે અલગ અલગ રૂટ પર સ્પેશ્યિલ ટ્રેન ચલાવી રહ્યું છે. જો યાત્રીઓ પાસે કન્ફર્મ ટિકિટ હશે તો જ તેઓ મુસાફરી કરી શકશે. વેટિંગ લિસ્ટમાં નામ હશે તો તેમને યાત્રાની પરમિશન અપાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ