કામની વાત / ફેટી લિવરને નેચરલ રીતે તંદુરસ્ત રાખશે આ ફૂડ, જાણો હેલ્થ સિક્રેટ્સ

how to take care of fatty liver

ફેટી લિવર આજની ફાસ્ટ લાઇફની મોટી સમસ્યા બન્યું છે. આજે લોકોમાં આ સમસ્યા ખૂબ જોવા મળી રહી છે. ફેટી લિવર એટલે લિવરની આસપાસ વધુ માત્રામાં ફેટ જમા થવી અને સોજો આવી જવો. તેની પાછળનું મુખ્ય કારણ ખોટી લાઇફસ્ટાઇલ છે. જો આ સમસ્યા પર યોગ્ય સમયે કાબૂ મેળવવામાં ન આવે તો લિવર કેન્સર, સિરોસીસ એટલેકે લિવર સંકોચાવું અને લિવર ફેલ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ગંભીર બીમારીઓમાંથી બચવા અને લિવરને સ્વસ્થ રાખવા માટે તમારા ડેઇલી રૂટિનમાં કેટલાંક પરિવર્તનો લાવો તો તમે નેચરલી લિવરની હેલ્થ જાળવી શકશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ