Ek Vaat Kau / ભૂકંપ આવે તો કેવી રીતે બચી શકાય? આ રીતે દૂર કરો ડર

ગઇકાલે ગુજરાતમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠતા લોકોના માનસપટ પર 2001ની સાલમાં કચ્છમાં આવેલ ભૂકંપની યાદ તાજી થઈ ગઇ છે. ત્યારે આ ભૂકંપ આવે તે સમયે ગભરાયા વગર ત્વરીત શું પગલા લેવા જોઇએ તે અંગે જો તમે વધુ જાણવા માગતા હોવ તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ