યૂટિલિટી / આ રીતે પ્રિઝર્વ કરશો લીલા વટાણા તો આખું વર્ષ માણી શકશો તેનો સ્વાદ

how to store green peas for year long

શિયાળાની સિઝન ચાલુ છે અને હવે માર્કેટમાં સારા એવા વટાણા સરળતાથી મળી રહે છે. આ સમયે જો તમે વટાણાના આખા વર્ષ માટે સ્ટોર કરવા ઈચ્છો છો તો તમારે થોડી મહેનત કરવાની રહેશે. વટાણાને 1 વર્ષ સુધી પ્રિઝર્વ કરીને રાખવા માટે આ સરળ ટિપ્સ તમારી મદદ કરી શકે છે. જો તમે આ ટિપ્સ ફોલો કરીને લીલા વટાણાને સ્ટોર કરશો તો ફરી ક્યારેય તમને તેના ખરાબ થવાનો ભય રહેશે નહીં અને તમે આખું વર્ષ આ લીલા વટાણા અને તેની વાનગીઓની મજા સરળતાથી મેળવી શકશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ