એલર્ટ / આ ટ્રિક અપનાવશો તો થર્ડ પાર્ટી એપ્સ એક્સેસ નહીં કરી શકે ફેસબુક ડેટા

how to stop third party apps from accessing your Facebook data

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે હાલમાં જ યુઝર્સની પ્રાઈવેસીને લઈને મોટા પગલાં લીધાં છે. આ સિવાય કોઈપણ થર્ડ પાર્ટી એપમાં ફેસબુકની મદદથી લોગ-ઈન કરવા પર હવે યુઝર્સને નોટિફિકેશન પણ મોકલવામાં આવે છે. જેનાથી યુઝર્સને જાણ રહે છે તેમનો ડેટા કઈ થર્ડ પાર્ટી એપ એક્સેસ કરી રહી છે. ઘણીવાર એવું બને છે કે યુઝર્સ ફેસબુકની મદદથી કોઈ એપ અથવા વેબસાઈટમાં લોગ ઈન કરે છે અને પછી તેને અનઈન્સ્ટોલ કરી દે છે. જોકે, ઘણી એપ્સને કારણે ડેટા લીક થાય છે. જેથી તમે જે એપ્સ યુઝ ન કરતા હોવ તેને ફેસબુકમાંથી રિમૂવ કરી દેવી. જાણો કઈ રીતે આ પ્રોસેસ કરવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ